ભાજપના સંગઠનમાં પ્રદેશ પ્રમુખનું જેટલું મહત્વ છે તેના જેટલું જ મહત્વ સંગઠન મહામંત્રીનું હોય છે. સંગઠન મહામંત્રી તરીકે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના પ્રચારકને બનાવામાં આવે છે. છેલ્લા એક દાયકાથી વધુ ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી તરીકે ભીખુભાઈ દલણીયા કામ કરી રહ્યા છે. સુરેશ ગાંધી પછી ભીખુ ભાઈ દલસાણીયા સંગઠન મહામંત્રી તરીકેની જવાબદારી નિભાવી રહ્યા હતા.પરંતુ હવે બિહાર ભાજપના સહસંગઠન મહામંત્રી રત્નાકરને (Ratnakar) ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી તરીકે નિમણુંક કરવામાં આવી છે. આ સાથે જ પ્રદેશ ગુજરાત ભાજપના સંગઠનમાં છેલ્લુ પરિવર્તન પણ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર. પાટીલના કાર્યકાળમાં જ થઈ ગયું છે.