ગુજરાત સરકારે બે સલાહકાર તરીકે નિમણૂક કર્યા પછી રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે રાજ્ય કેબિનેટના મંત્રીઓના અંગત સ્ટાફની નિયુક્તિના ઓર્ડર કરી દીધાં છે. એક જ ઓર્ડરમાં વિભાગે 16 મંત્રીઓના અંગત સચિવ, અધિક અંગત સચિવ અને અંગત મદદનીશની નિમણૂકના આદેશ કર્યા છે.

Copyright © 2023 News Views