પાટણના SP શોભા ભૂતડાની ઇન્ટેલિજેન્સ બ્યુરો(IB)માં જોઇન્ટ ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. જેને લઈને તેઓ દિલ્હી જશે. આથી પાટણ પોલીસ વિભાગ તરફથી શોભા ભૂતડાને વિદાય આપવા માટેનું આયોજન કરાયું હતું. જેમાં પાટણ પોલીસ વિભાગે ગુલાબના ફૂલ બીછાવીને તેમનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન SP શોભા ભૂતડા ભાવુક થયા હતા.