વિકાસ સહાય રાજ્યના નવા DG બન્યા છે. વિકાસ સહાય આ પહેલા ઇન્ચાર્જ DG હતા. જો કે હવે તેમને પરમનેન્ટ DG તરીકેનો ચાર્જ આપી દેવામાં આવ્યો છે. વિકાસ સહાય આજે સાંજ સુધીમાં નવા DG તરીકેનો ચાર્જ સંભાળી શકે છે.

Copyright © 2023 News Views