દેશમાં રાજકીય પક્ષો ચૂંટણી સમયે તેમના ચૂંટણી ઢંઢેરામાં મફત વસ્તુઓ સહિત મરજી મુજબ અનેક વચનો આપે છે. પરંતુ સત્તા આવવા છતાં તે પૂરા કરી શકતા નથી. જોકે, હવે રાજકીય પક્ષોને તેમના ચૂંટણી ઢંઢેરામાં અપાતા વચનો માટે જવાબદાર ઠેરવવા અને ચૂંટણી ઢંઢેરાને નિયંત્રિત કરવા માટે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની એક અરજી થઈ છે.