-
આઇફોન બનાવનાર જાણીતી કંપની એપ્પલ આઇએનસી. દ્વારા વિશ્વ સમક્ષ તેમનો અત્યારસુધીનો સૌથી મોટો આઇફોન બજારમાં મૂક્યો છે. જેના સ્ક્રીનની લંબાઇ 6.5 ઇંચ(અડધા ફૂટ કરતાં પણ વધારે) છે. પહોળાઇ માત્ર સાડા ત્રણ ઇંચ છે. બજારમાં આ સૌથી મોંઘો ફોન છે. જેની કિંમત 1099 ડોલર(અંદાજે 77 હજાર રૂપિયા)થી શરૂ થાય છે. તેનું વજન208 ગ્રામ છે. જ્યારે સેમસંગ દ્વારા બજારમાં મૂકાયેલા આવા જ ફોન સેમસંગ નોટ-9નું વજન 201 ગ્રામ છે. સેમસંગ દ્વારા ફોનમાં એસ પેન આપવામાં આવી છે. સેમસંગના ફોનની સ્ક્રીન 6.4 ઇંચની છે. નોટ-9ની કિંમત 1000 ડોલર છે.