દિલ્લીમાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે રાજકીય લડાઈ તેજ થઈ ગઈ છે. બંને પક્ષના ધારાસભ્યો એકબીજાનો વિરોધ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્યો માંગ કરી રહ્યા છે કે લેફ્ટનન્ટ ગવર્નર વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ અને તેમને પદ પરથી હટાવવા જોઈએ. બીજી તરફ ભાજપ દિલ્લીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાના રાજીનામાની માંગ કરી રહી છે.