Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

શોપિયા ગોળીબાર કેસમાં જમ્મુ-કાશ્મીરનાં મુખ્યમંત્રી મહેબુબા મુફ્તિએ યુ-ટર્ન લેતા નવો વળાંક આવ્યો છે. સુપ્રીમકોર્ટે આ કેસમાં વધુ સુનાવણી સુધી મેજર આદિત્ય સામે તપાસ સામે રોક લગાવી છે. સુપ્રીમકોર્ટે આ કેસમાં આગામી સુનાવણી 24 એપ્રિલે કરવાની તારીખ આપી છે. મહેબુબા સરકારે સુપ્રીમમાં જણાવ્યું હતું કે મેજર આદિત્યનું નામ આરોપીની કોલમમાં નથી લખ્યું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ