બોલીવુડ ડાયરેક્ટર અનુરાગ કશ્યપને નાગરિકતા સંશોધન કાયદા (CAA)નો વિરોધ કરવો ભારે પડી ગયો છે. જાણકારી મુજબ ટ્વીટર પર અનુરાગના ફોલોઅર્સ 5 લાખ હતા પણ CAAનો વિરોધ કર્યા બાદ હાલમાં તેમના ફોલોઅર્સ ઘટીને 76 હજાર થઈ ગયા છે.એ પછી અનુરાગ કશ્યપે ટ્વીટર પર આરોપ લગાવ્યો છે કે, ટ્વીટર મારા ફોલોઅર્સ ઘટાડી નાંખ્યા છે. ઉલ્લેખનીય છે કે અનુરાગ કશ્યપ મોટાભાગે મોદી સરકારનો વિરોધ કરતા જોવા મળે છે.