-
ભાજપના સાંસદ કિરણ ખેરના પતિ અને ફિલ્મ કલાકાર અનુપમ ખેરે પૂણેની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટીટ્યુટ(FTII)ના ચેરમેનપદેથી રાજીનામુ આપ્યું છે. તેમણે કારણમાં જણાવ્યું છે કે કોઇ આંતરરાષ્ટ્રીય એસાઇન્ટમેન્ટના કારણે તેમને 9 મહિના વિદેશમાં રહેવું પડે તેમ હોવાથી પદ છોડી રહ્યાં છે.