Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • The Accidental Prime Minister ફિલ્મમાં તત્કાલિન વડાપ્રધાન મનમોહનસિંહની ભૂમિકા નિભાવનાર અનુપમ ખેરે એક વિડિયો જાહેર કરીને કહ્યું કે આ ફિલ્મ માટે વડાપ્રધાન મનમોહનસિંહ બનવા મેકઅપ માટે તેમને બબ્બે કલાક લાગતા હતા. જેમાં તેમની દાઢી રંગવી. ચામડીનો રંગ બદલવો અને માથે સિખ પાઘડી બાંધીને સંવાદ બોલવા માટે તૈયાર થવું પડતું હતું. જો કે બોલીવુડના સૂત્રો કહે છે કે વાસ્તવિક જીવનમાં પીએમ થવા માટે મનમોહનને વર્ષો લાગ્યા જ્યારે તેમના જીવન પર બનેલી ફિલ્મમાં તેમનું વડાપ્રધાન તરીકેનું પાત્ર જીવંત કરવા ખેરને બે કલાક લાગતા હતા..!

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ