-
જાણીતી સર્ચ એન્જીન અમેરિકન કંપની ગૂગલ પર યુરોપિયન યુનિયન રેગ્યુલેટેર્સ દ્વારા 5 બિલિયન ડોલર એટલે કે 3.4 લાખ કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. ગૂગલ પર લગાવાયેલો આટલો મોટો દંડ અત્યારસુધીમાં કોઇ કંપની પર લાગેલો સૌથી મોટો દંડ છે. ગૂગલ કંપનીએ એન્ડ્રોઇડ ઓપરેટીંગ સીસ્ટમમાં પહેલાથી જ પોતાની એપ મૂકી દે છે. બીજી કંપનીઓની ફરિયાદ હતી કે ગૂગલની આ બિનવ્યવહારૂ પધ્ધતિને કારણે ગ્રાહકોને પરામે ગૂગલ એપનો જ ઉપયોગ કરવો પડે. ઉપરાંત ગૂગલ પોતાની એપમાં જાહેરખબરો મૂકી દે છે.