એન્ટીલિયા-સચિન વાઝે કેસમાં મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નરના સનસનાટીભર્યા આરોપોની સત્યતા શોધવા માટે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગૃહપ્રધાન અનિલ દેશમુખ સામે તપાસ કરવા અંગે મોટો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખ સામે તપાસના આદેશ આપી દેવાયા છે. પરમબીર સિંહના દેશમુખ સામેના આરોપોની તપાસ હવે બોમ્બે હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ દ્વારા કરવામાં આવશે.