નાગરિકતા કાયદા સામે યુપીમાં થયેલી હિંસા બાદ જાહેર સંપત્તિને પહોંચેલા નુકસાનની વસુલાત માટે યોગી સરકાર લોકોને નોટિસ મોકલી રહી છે. આ બધાની વચ્ચે યુપીના બુલંદ શહેરના લોકોએ સંપત્તિને થયેલા નુકસાન બદલ સ્થાનિક નેતા શકીલુલ્લાહ અને મુસ્લિમ સમુદાયના બીજા લોકોએ કલેક્ટરને સામે ચાલીને 6 લાખ રુપિયાનો ચેક સોંપ્યો હતો, એટલું જ નહીં ભવિષ્યમાં આ પ્રકારની હિંસા નહી થાય તેનો વાયદો પણ કર્યો હતો.