CAAને લઇને છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા છે. દિલ્હીના મૌજપુરમાં રવિવારે સ્થિતિ બેકાબુ બનતા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. ત્યારે બીજી તરફ ઉત્તર પ્રદેશના અલીગઢમાં પણ CAA વિરોધ પ્રદર્શન ઉગ્ર બન્યું હતું જ્યાં પ્રદર્શનકારીઓએ પથ્થરમારો કરતા પોલીસે ટિયર ગેસના સેલ છોડ્યા હતા. જેને કારણે ત્યા રહેલા લોકોમાં ભાગદોડ મચી હતી. કેટલાક લોકોએ જ્વલનશીલ વસ્તુ ફેકી દુકાનોમાં આગ પણ લગાવી હતી.