અભિનેતા ગાયક આયુષમાન ખુરાનાએ કહ્યં હતું કે હું ટ્રેઇન્ડ (તાલીમ લઇને ગાતો) ગાયક નથી, ટ્રેનનો ગાયક છું. સામાજિક કાર્યો માટે ફંડ ફાળો મેળવવા ટ્રેનોમાં ગાતો અને પૈસા ભેગા કરતો.પોતાની આગામી ફિલ્મ મેરી પ્યારી બિન્દુના એક ગીત વિશે બોલતાં એણે વીતેલા દિવસો યાદ કર્યા હતા અને કહ્યું હતું કે એકવાર અમે કેટલાક દોસ્તો દિલ્હી જઇ રહેલી પશ્ચિમ એક્સપ્રેસમાં પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે એક દોસ્તે કોઇ ધાર્મિક ઉત્સવની વાત કરી. દિલ્હીને બદલે ત્યાં જવાનો વિચાર આવતાં એ માટે પૈસા ભેગા કરવા મેં ભિક્ષુકોની જેમ ટ્રેનમાં ગાવાનું શરૃ કર્યું હતું અને પૈસા ભેગા કરવા માંડયા હતા.