અરૃણાચલની અંશુ જમસેનપાએ પાંચ દિવસમાં બે વાર માઉન્ટ એવરેસ્ટ સર કરીને ઇતિહાસ રચ્યો હતો. બે બાળકોની માતા એવી અંશુ જમસેનપાએ વિશ્વના સૌથી ઊંચા શિખરને ચોથી વખત સર કર્યો હતો. શુક્રવરે એણે ઉપર ચઢવાની ની શરૃઆત કરી હતી,એમ તેમના પતિ ત્સેરિંગ વાંગે કહ્યું હતું. નેપાળી પર્વતારોહક ફુરી શેરપા સાથે એણે આજે સવારે આઠ વાગે એવરેસ્ટ પર પગ મૂક્યો હતો. અરૃણાચલની આ પર્વતારોહકે ગઇ ૧૬મેના રોજ સવારે નવ ને પંદર મિનિટે વિશ્વની સૌથી ઊંચી ચોટી સર કરી હતી. માત્ર પાંચ જ દિવસમાં માઉન્ટ એવરેસ્ટ પર જનારી અંશુ જમસેનપા ભારતની માત્ર પહેલી જ મહિલા છે. અગાઉ વર્ષ ૨૦૧૧માં પણ ૩૨ વર્ષની અંશુએ દસ દિવસની અંદર બે વાર એવરેસ્ટ સર કર્યો હતો. ઉપરાંત વર્ષ ૨૦૧૩માં અંશુએ નેપાળમાંથી પણ એવરેસ્ટ શિખર સર કર્યો હતો.