અંશુ મલિકે વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ બનીને ઇતિહાસ રચ્યો. તેણીએ જુનિયર યુરોપિયન ચેમ્પિયન સોલોમિયા વિંકને હરાવી હતી. આ સાથે જ વર્લ્ડ ચેમ્પિયનને અપસેટ કરનારી સરિતા મોર સેમિફાઇનલમાં હારી ગઇ હતી અને હવે તે બ્રોન્ઝ માટે રમશે. 19 વર્ષીય અંશુએ શરૂઆતથી જ સેમિફાઇનલમાં પ્રભુત્વ જમાવ્યું હતું અને 57 કિલો વર્ગની ફાઇનલમાં પહોંચવા માટે ટેકનિકલ શ્રેષ્ઠતાના આધારે જીત મેળવી હતી.