Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં ફરી એક વખત બળાત્કારનો મામલો સામે આવ્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આ વખતે 18 વર્ષની યુવતી સાથે ઑટો ડ્રાઇવરે બળાત્કાર ગુજાર્યો છે. આ ઘટના આઠમી ડિસેમ્બર રાતની છે. છોકરી પોતાની 10 વર્ષની નાની બહેન સાથે દાદીના ઘરે જઈ રહી હતો ત્યારે ઑટો ડ્રાઇવરે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. છોકરી રસ્તો ભૂલી ગઈ હતી, આ દરમિયાન આરોપીના ભાઈએ બંનેને જોઈ હતી. આરોપીનો ભાઈ પણ ઑટો રિક્ષા ચલાવે છે. તે જ્યારે બંને બહેનોને લઈને પોતાના ઘરે પહોંચ્યો ત્યારે તેની માતાએ તેને ધમકાવ્યો હતો અને તેના નાના પુત્રને બંને છોકરીઓને ઘરે મૂકી આવવાની સૂચના આપી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ