રાજકોટમાં થોડા દિવસ પહેલા એક કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં પાંચ લોકોના મૃત્યુ થયા હતા. આ મામલો હજુ શાંત થયો નથી. ત્યાં અમદાવાદ શહેરના મણીનગરમાં આવેલી લિટલ ફ્લાવર હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સદનસિબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ફાયરબ્રિગેડે આગ પર કાબુ મેળવી લીધો છે. હોસ્પિટલના ઓક્સિજન મીટરમાં આગ લાગી હતી.