Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતીય અંતરિક્ષ એજન્સી (Indian Space Research Organization - ISRO) દ્વારા આજરોજ સવારે દેશની સુરક્ષાને લઇને ઇતિહાસ રચવામાં આવ્યો છે. ISRO એ સવારે 9.28 વાગે મિલિટ્રી સેટેલાઇટ કાર્ટોસેટ-3 (Cartosat-3) નું સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યું છે.
હવે ભારતીય સેના પાકિસ્તાનની નાપાક હરકત અને આતંકી ગતિવિધિઓ પર બાઝ નજર રાખી શકે. જરૂરિયાત પડશે તો આ સેટેલાઇટની મદદથી સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક પણ કરાવશે.

ISROની વધુ એક ઉડાન PSLV-C-47 મારફતે અમેરિકાના 13 સહિત Cartosat-3 સેટેલાઇટ લોન્ચ કરાયો છે. ચંદ્રયાન-2 પછી બીજુ મહત્વનું મિશન છે. ISRO આજે 14 સેટેલાઇટ અવકાશમાં પ્રસ્થાપિત કરશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ