અમેરિકામાં ગુજરાતીઓની હત્યા થવાનો સિલસિલો હજુ અટક્યો નથી, વધુ એક ગુજરાતીની હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. અમેરિકાના જ્યોર્જિયાના રોબિન્સમાં ગેસ સ્ટેશનના ક્લાર્ક તરીકે ફરજ બજાવતા મૂળ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ભટાસણ ગામના યુવકની રવિવારે બપોરે હત્યા થઈ હતી.અત્રે મહત્ત્વનું છે કે, આ જ ગામના એક યુવકની થોડા સમય પહેલાં પણ અમેરિકામાં હત્યા થઈ હતી.