વધુ એક ગુજરાતીની અમેરિકામાં લૂંટના ઇરાદે હત્યા થઇ છે. આણંદના સોજીત્રાના 52 વર્ષના પ્રેયસ પટેલની લૂંટના ઇરાદે હત્યા થઇ છે. આ ઘટનામાં કુલ બે લોકોની હત્યા થઇ હોવાનું સામે આવ્યું છે. 7-ઈલેવનના માલિક અને એક સ્ટોર કર્મચારીનું ન્યૂપોર્ટ ન્યૂઝ કન્વિનિયન્સ સ્ટોરમાં ગોળીબારમાં મૃત્યુ થયું હતું. જ્યારે તેઓ બુધવારે રાત્રે દુકાનમાં કામ કરી રહ્યા હતા ત્યારે ત્યાં લૂંટ થઇ હતી.