રાજ્યમાં બે સપ્તાહના ગાળામાં જ કમોસમી વરસાદનું વધુ એક સંકટ ઘેરાયું છે. સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે આગામી 2થી 4 ડિસેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગ પ્રમાણે, 2 ડિસેમ્બરે દાદરાનગર હવેલી, અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, ગીરસોમનાથ અને દીવમાં 40થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.