Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતમાં મંકીપોક્સ રોગનુ જોખમ વધી રહ્યુ છે. રાજધાની દિલ્લીમાં વધુ એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. અહેવાલો મુજબ મંકીપૉક્સના લક્ષણો સાથે અન્ય એક શંકાસ્પદ દર્દીને મંગળવારે દિલ્લીની લોકનાયક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ દર્દી તાવ અને ત્વચા પર ફોલ્લીઓના લક્ષણો સાથે હૉસ્પિટલની ઇમરજન્સીમાં આવ્યો હતો. દર્દીને હાલમાં આઇસોલેશન વૉર્ડમાં રાખવામાં આવ્યો છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ