પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની પેટાચૂંટણીની તારીખોની જાહેરાત બાદ ભારતીય જનતા પાર્ટીને મોટો આંચકો લાગ્યો છે. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સુમન રોય પાર્ટી છોડીને મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા છે.
તૃણમૂલ કોંગ્રેસના નેતા પાર્થ ચેટર્જીએ કહ્યું કે કાલિયાગંજથી ભાજપના ધારાસભ્ય સુમન રોય બંગાળ અને ઉત્તર બંગાળના વિકાસ માટે અમારી સાથે જોડાઈ રહ્યા છે. તે બંગાળની સંસ્કૃતિ અને વારસાને અકબંધ રાખવા માંગે છે. તેમણે કહ્યુ કે પોતાના પૂર્વ સહયોગીને ફરીથી સામેલ કરવા માટે પાર્ટીના મહાસચિવ તરીકે અહીં આવ્યો છુ.