છેલ્લા ઘણાં સમયથી કોરોનાકાળમાં લોકો બેરોજગારીનો માર સહી રહ્યાં છે તો બીજી બાજુ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં ભડકો થઇ રહ્યો છે. જેના કારણે સામાન્ય જનતાના ખિસ્સા પર જોર વધ્યું છે ત્યારે સુમુલ ડેરીએ દૂધનાં ભાવમાં બે રુપિયાનો વધારો કરી દીધો છે. આ ભાવવધારો આવતી કાલથી અમલી બનવાનો છે.