માર્ચ મહિનાની શરૂઆત એક મોટા ઝટકા સાથે થઈ છે. દર મહિનાની પહેલી તારીખે તેલ કંપનીઓ સિલિન્ડરના નવા ભાવ નક્કી કરે છે. આજથી ઘેરલૂ ગેસ સિલિન્ડરના ભાવમાં 25 રૂપિયા વધારે ચૂકવવાના રહેશે.
આજે માર્ચની શરૂઆતમાં ફરી ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં 25 રૂપિયાનો વધારો કરાયો છે. હવે આજથી ઘરેલૂ ગેસ સિલિન્ડરનો નવો ભાવ 823.00 રૂપિયાનો રહેશે.
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં માર્ચની શરૂઆતમાં એકસાથે જ રૂપિયા 95નો વધારો કરી દેવાયો છે. આ નવા ભાવ વધારાની સાથે 19 કિલોગ્રામવાળા સિલિન્ડરનો ભાવ રૂપિયા 1614 થઈ ચૂક્યો છે. આ ભાવવધારો કોમર્શિયલ ગેસ સિલિન્ડર માટે પણ આજથી જ લાગૂ થશે.