તુર્કીમાં મંગળવારે ફરીથી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલપર ભૂકંપની તીવ્રતા 5.9 માપવામાં આવી હતી.ગઈ કાલે શક્તિશાળી ભૂકંપે તુર્કી અને સિરિયામાં ભયંકર તારાજી વેરી હતી. તુર્કી અને સિરિયામાં સોમવારે આવેલા 7.8ની તીવ્રતાના ભૂકંપમાં 4000થી વધુ લોકોનાં મોત થયાં છે, જ્યારે ઘાયલોની સંખ્યા 15,914એ પહોંચી છે.