ગુજરાતમાં એક દિવસમાં ૨,૭૧,૫૫૦ વ્યક્તિઓને કોરોના રસી આપવામાં આવી હતી. જેમાં ૪૫થી વધુ વયના ૨,૧૭,૯૨૯ વ્યક્તિઓને પ્રથમ ડોઝનું અને ૪૭,૧૦૦ વ્યક્તિઓને બીજા ડોઝના રસીકરણનો પણ સમાવેશ થાય છે.
ગુજરાતમાં કોરાના રસીકરણનો કુલ આંક હવે ૮૩,૩૨,૮૪૦ છે. જેમાંથી ૭૪,૦૪,૮૬૪ વ્યક્તિ રસીનો પ્રથમ ડોઝ લઇ ચૂક્યા છે. સૌથી વધુ રસીકરણમાં મહારાષ્ટ્ર ૮૯.૫૦ લાખ સાથે ટોચના, રાજસ્થાન બીજા અને ગુજરાત ત્રીજા સ્થાને છે. ગુજરાતમાં ૧૦ લાખની વસતીએ સરેરાશ ૧.૨૦ લાખ લોકો કોરોના રસી લઇ ચૂક્યા છે. ગુજરાતમાં છેલ્લા ૮ દિવસ દરમિયયાન ૨૨,૬૭,૧૫૮ વ્યક્તિઓને કોરોના રસી આપવામાં આવી છે.