કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરીયાલ નિશાંકે જેઇઇ એડવાન્સ પરીક્ષા 2021 (JEE Advanced Exam 2021)ની તારીખોની ઘોષણા કરી છે. કેન્દ્રીય મંત્રી નિશાંકે વેબિનાર દ્વારા આઈઆઈટી (IIT)માં પ્રવેશ માટે જરૂરી લાયકાત અને નિયમો વિશે પણ માહિતી આપી હતી. તેની તારીખ 3 જુલાઈ 2021ના રોજ નક્કી કરવામાં આવી છે. પરીક્ષાની તારીખની જાહેરાત સાથે શિક્ષણમંત્રી (Education Minister)એ કહ્યું કે આઈઆઈટીમાં પ્રવેશ માટે ફરજિયાત 75 ટકા માર્ક્સ સંબંધિત શરત પણ આ વખતે હટાવી લેવામાં આવી છે.