કોરોનાની બીજી લહેરને પહોંચી વળવા માટે કર્ણાટક સરકારે શુક્રવારે કર્ણાટકમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. આદેશ મુજબ તાળાબંધી 10 મેના રોજ સવારે 6 વાગ્યાથી લાગુ કરવામાં આવશે, જે 24 મેના રોજ સવારે 6 વાગ્યે સમાપ્ત થશે. આ સમય દરમિયાન દરેક વસ્તુ બંધ રહેશે.