Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ 2020નું બજેટ રજૂ કરી રહ્યા છે. ત્યારે નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળના બીજા બજેટમાં સીતારમણે ગુજરાતને બે ખાસ ભેટ આપી છે. જેમાં અમદાવાદના લોથલમાં મેરિટાઈમ મ્યુઝિયમ બનાવવાની તથા કચ્છ જિલ્લામાં આવેલા ધોળાવીરાને આર્કિયોલોજીકલ સાઈટ તરીકે રિડેવલપ કરાશે. સાથે જ ગાંધીનગરના ગિફ્ટસિટીમાં બુલિયન એક્સચેન્જ બનાવાશે. તો ગુજરાત પેટર્નથી દેશના અન્ય રાજ્યોમાં ફોરેન્સિક અને રક્ષાશક્તિ યુનિવર્સિટી બનાવવાની જાહેરાત પણ નાણામંત્રીએ કરી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ