પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે સવારે 9 વાગે રાષ્ટ્રના નામે સંબોધન કરીને ગુરુ નાનક જયંતિ પર ત્રણે કૃષિ કાયદા પાછા લેવાનુ એલાન કર્યુ. આ સાથે પીએમ મોદીએ ખેડૂતોને ઘરે પાછા ફરવાની પણ અપીલ કરી અને ખેડૂતોની માફી માંગી. કૃષિ કાયદા પાછા લેવા પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધી કહ્યુ કે દેશના અન્નદાતાએ સત્યાગ્રહથી અહંકારની શીશ ઝૂકાવી દીધુ.