ઉત્તરાખંડની 19 વર્ષની અંકિતા ભંડારીની 18-19 સપ્ટેમ્બર સુધી ગુમ થઇ ગઇ હતી. અંકીતા રિસેપ્શનિસ્ટ થોડા દિવસ પહેલા ગુમ થઈ ગઈ હતી. આજે મૃતદેહને કબજે કરવા માટે SDRF ટીમે ચિલ્લા બેરેજ પર રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. મૃતકના પિતા અને ભાઈએ મૃતદેહની ઓળખ કરી લીધી છે.