સીમા હૈદર બાદ અંજુ નામની એક પરિણીત ભારતીય મહિલાએ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા જઈને પોતાના ફેસબુક ફ્રેન્ડ સાથે લગ્ન કર્યા હતા. સીમા હૈદર બાદ આ બીજો કિસ્સો બોર્ડર પાર પ્રેમનો હતો. ત્યારે આ ઘટનાને લઇને વધુ એક અપડેટ આવી છે.
રાજસ્થાનથી પાકિસ્તાન ગયેલી અંજુના પતિ અરવિંદે પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે.