ગુજરાતમાં ચીફ સેક્રેટરી જે. એન. સિંહ 29મી નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે. ત્યારે અનિલ મુકીમ નવા ચીફ સેક્રેટરી તરીકે ચાર્જ સંભાળશે. આગામી બે દિવસમાં ચીફ સેક્રેટરીનો ચાર્જ સંભાળશે. જણાવી દઈએ કે અનિલ મુકીમ ખાણ-ખનીજ વિભાગના સચિવ છે. અનિલ મુકીમ 1985 બેંચના IAS અધિકારી છે. માર્ચ 2018માં કેન્દ્રમાં ડેપ્યુટેશન પર મુકાયા હતા. અનિલ મુકીમ ભાજપ હાઇકમાન્ડની ગુડબુકમાં સ્થાન ધરાવે છે.