અનિલ અંબાણીની મુશ્કેલીઓ દિવસે ને દિવસે વધી રહી છે. એડીએજી સમૂહની કંપનીઓ નાદારીમાંથી પસાર થઈ રહી છે જ્યારે સામે પક્ષે પ્રમોટર કે પૂર્વ પ્રમોટર અનિલ અંબાણી સામે વ્યક્તિગત કેસો વધી રહ્યાં છે.
આવકવેરાના ઈન્વેસ્ટીગેશન વિભાગના મુંબઈ એકમે માર્ચ, 2022માં રિલાયન્સ સમૂહના વડા અનિલ અંબાણી સામે 2015 બ્લેક મની એક્ટ (BMA) હેઠળ એક આદેશ પસાર કર્યો હતો. આ કેસ સંબંધિત અંતિમ ઓર્ડર આપવામાં આવ્યો છે જેમાં અંબાણી પાસે રૂ. 800 કરોડની ઓફશોર અઘોષિત આવક હોવાનો અંદાજ છે. આ રકમ વર્તમાન રૂપિયા-ડોલર એક્સચેન્જ રેટને આધારે નક્કી કરવામાં આવી છે.