-
આખરે અંબાણી પરિવારની આબરૂ બચી ગઇ છે. વિદેશની એરિક્શન કંપનીને 19 માર્ચ સુધીમાં 458 કરોડ ના ચૂકવે તો અનિલ અંબાણીને 3 મહિનાની જેલની હવા ખાવી પડે તેમ હતું. આ મુદત પૂરી થાય તે પહેલા તેમણે આજે કોર્ટમાં આ રકમ જમા કરાવીને એરિક્શન કંપનીને ચૂકવી દીધા છે.