-
રાફેલ વિમાન સોદામાં વિવાદમાં મૂકાયેલા ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ આ સોદાની સામે અને ખાસ કરીને પોતાની કંપનીની સામે જેમણે લખ્યું તેમની સામે, કોંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષો સામે મળીને કુલ્લે 85 હજાર કરોડની બદનક્ષીના જુદા જુદા કેસો કર્યાં છે. પરંતુ આટલા મોટા કરોડાના બદનક્ષીના દાવાઓ કોરક્ટોમાં દાખલ કરનાર તેમની કંપનીની માર્કેટ વેલ્યૂ કેટલી છે એવી એક ગણતરી કરવામાં આવી તો એડીએજીની કંપનીઓની બજાર કિંમત 40 હજાર કરોડ છે. એટલે કે તેમણે પોતાની તમામ કંપનીઓની માર્કેટ વેલ્યૂ કરતાં બે ગણાં વધારેના દાવાઓ કર્યા છે. જો કે હજુ એક પણ કેસમાં ખરેખર સુનાવણી શરૂ થઇ શકી નથી. એકલા અમદાવાદની કોર્ટોમાં જ અંબાણીએ 15 હજાર કરોડના માનહાનિના દાવા દાખલ કર્યા છે.