1947માં ભારત દેશ જ્યારે અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો ત્યારથી દેશના વડાપ્રધાન (Prime Minister Of India) સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લાની (Red Fort) પ્રાચીર પરથી રાષ્ટ્રધ્વજ (Tiranga) ફરકાવે છે. આ વખતે આ ઐતિહાસિક ઈમારતની આ જ પ્રાચીર પર ગણતંત્ર દિવસે (Republic Day) તિરંગાની જગ્યાએ કોઈ બીજો જ ધ્વજ ફરકી રહ્યો હતો. આંદોલન કરી રહેલા કેટલાક ખેડૂતો (Farmers) એ સરકારને સંદેશ આપવા આ હરકત કરી હતી. આ ઘટનાની એનક દિગ્ગજ નેતાઓએ આકરી નિંદા કરી હતી.