જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ બે દિવસના ભારત પ્રવાસે આવ્યા છે. શુક્રવારે મર્કેલે જર્મન મીડિયાને કહ્યું કે, આજે જે કાશ્મીરની સ્થિતિ છે તેને સારી ન કહી શકાય. મને આશા છે કે, તેમાં ચોક્કસ ફેરફાર આવશે. જણાવી દઈએ કે આ પહેલાં અમેરિકા સહિત અમુક વિદેશી સાંસદોએ પણ અનુચ્છેદ 370 હટાવ્યા પછી જમ્મુ-કાશ્મીરમાં લગાવાવમાં આવેલા પ્રતિબંધો વિશે ચિંતા વ્યક્ત કરી હતી.