આંધ્ર પ્રદેશ સરકારે 13 નવા જિલ્લાઓના નિર્માણને મંજૂરી આપી દીધી છે. જોકે તેની સંપૂર્ણ પ્રક્રિયા થવાની હજુ બાકી છે. રિપોર્ટ પ્રમાણે એપ્રિલમાં તેલુગુ નવા વર્ષ નવા વર્ષ સુધીમાં તમામ પ્રક્રિયાઓ પૂરી થઈ જશે. 13 નવા જિલ્લાઓના નિર્માણ બાદ પ્રદેશમાં કુલ જિલ્લાઓની સંખ્યા 26 થઈ જશે.
24 લોકસભા ક્ષેત્રોને જિલ્લાઓમાં બદલવામાં આવી રહ્યા છે. વિશાખાપટ્ટનમમાં અરાકૂ લોકસભા ક્ષેત્ર પણ સામેલ છે જેને 2 જિલ્લાઓમાં વિભાજિત કરવામાં આવશે. નવા જિલ્લાઓના નામ માન્યમ, અલ્લૂરી સીતારામ રાજૂ, અનાકાપલ્લી, કાકીનાડા, કોના સીમા, એલુરૂ, એનટીઆર, બાપટિયા, પલનાડુ, નંદયાલ, શ્રી સત્યસાઈ, અન્નામય્યા, શ્રી બાલાજી છે.