આંધ્ર પ્રદેશના તિરુપતિમાં એક સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનની કમીના કારણે 11 દર્દીઓના મોત થયા. મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. DM એમ હરિનારાયણે કહ્યું કે ઓક્સિજનની કમીથી 11 દર્દીઓના મોત થયા છે. હાલ હોસ્પિટલની પાસે એક ટેન્કર ઓક્સિજન છે વધુ ટેન્કર પણ જલદી પહોંચી જશે.