કૂદકે ને ભૂસકે આગળ વધી રહેલ ભારતીય અર્થતંત્રની ગતિ હવે ધીમી પડી રહી છે. કોરોના બાદની ઝડપી રિકવરી બાદ હવે મોંઘવારીને કારણે હવે અર્થતંત્ર સુસ્ત બન્યું છે. જોકે ટેક્નોલોજીના વધતા વપરાશ અને સિંગલ વિન્ડો ક્લિયરન્સ જેવા અનેક નવા ઉમેરાયેલા પાસાંઓને કારણે કારોબાર કરવાની સુગમતા છેલ્લા કેટલાક વર્ષોમાં વધી છે.
આ જ સુગમતાના માપદંડોને આધાર તૈયાર કરાતા ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસના રાજ્યોની રેન્કિંગના રિપોર્ટમાં વાયબ્રન્ટ ગુજરાતનો ઝલવો યથાવત રહ્યો છે. આંધ્રપ્રદેશ બાદ ગુજરાત અને તેલંગણા Ease of Doing Business મામલે સારુ પ્રદર્શન કરનારા 7 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની યાદીમાં ટોચ પર રહેવામાં સફળ થયા છે.