મહંત નરેન્દ્ર ગિરિના મોતના કેસમાં તેમના શિષ્ય મહંત આનંદ ગિરિની મુશ્કેલીઓ સતત વધી રહી છે. ચીફ જ્યુડિશિયલ મેજસ્ટ્રિટ કોર્ટે કેસના આરોપી આનંદ ગિરિ અને આધા તિવારીને આજે ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. પોલીસ હવે પૂછપરછ માટે તેમના રિમાન્ડ લેવા માટે કોર્ટમાં અરજી દાખલ કરી શકે છે. આ અગાઉ આ કેસમાં સીબીઆઇ તપાસની પણ માગ કરવામાં આવી હતી.