-
કૌન બનેગા કરોડપતિ ટીવી શોમાં ઝારખંડના મહિલા સ્પર્ધક અનામિકા મજમૂદાર એક કરોડ જીતીને આ શોના નવમા એપિસોડના પ્રથમ કરોડપતિ બન્યા છે. તેમને એક કરોડ જીત્યા બાદ સાત કરોડનો સવાલ પૂછાયો હતો. પરંતુ તેમણે જવાબ ખોટો પડવાની બીકે સ્પર્ધામાંથી ક્વીટ થવાનું પંસદ કરીને એક કરોડ મેળવ્યાં હતા. આ મહિલા જમશેદપુરમાં બાળકો માટેને સંસ્થા ચલાવે છે.