અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આગરાના પ્રવાસને લઈને એક નવો વિવાદ છંછેડાયો છે. ડોનાલ્ડ ટ્રમ્પ 24 જાન્યુઆરીના રોજ આગરામાં તાજમહેલ જવા માગે છે. પરંતુ ભારત સરકાર US સીક્રેટ સર્વિસને ટ્રમ્પની કારને તાજમહેલ કેમ્પસની અંદર જવાની મંજૂરી આપી શકે તેમ નથી કારણ કે સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે કોઈપણ વાહન તાજમહેલની 500 મીટરની આજુબાજુ જઈ શકે નહીં. જણાવી દઈએ કે, તાજમહેલના સંરક્ષણને ધ્યાનમાં લેતી એક અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ વાત કહી હતી.