સ્વર ગુર્જરી સ્કૂલ ઓફ પર્ફોમિંગ આર્ટ્સના સ્થાપક સોનલ મજમુદારે જણાવ્યુ છે કે , કોરોનાને લીધે ડિજિટલ ઈન્ડિયાની મદદથી દિલીપભાઈ ધોળકિયાની જન્મ શતાબ્દી નિમિત્તે શરદપૂનમના દિવસે શતાબ્દીની ઉજવણી નિમિત્તે online એક કાર્યક્રમ કરી રહી છે. જેમાં સમગ્ર ભારતમાંથી તેમજ વિદેશમાંથી પણ ઘણા સંગીત પ્રેમીઓએ ઉત્સાહ પૂર્વક સાથ આપ્યો છે. શરદપૂનમની રાતે ગુજરાતના આ ભીષ્મ પિતા સમા સંગીતકાર શ્રી દિલીપભાઈ ધોળકિયાને સંગીત થી શબ્દાંજલી આપવાનું આયોજન કરેલ છે. આ સમયે શ્રી મહેશ નરેશ એ જોડીને પણ અમે શબ્દાંજલિ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે. https://meet.google.com/yip-jcbi-oxa