ઉત્તરાખંડની એક વૃદ્ધ મહિલાએ પોતાની તમામ મિલકત રાહુલ ગાંધીના નામે કરી દીધી હતી. દેહરાદૂનની 78 વર્ષની મહિલા પુષ્પા મુંજિયાલે રાહુલ ગાંધીને પોતાની તમામ સંપત્તિના વારસદાર બનાવ્યા છે. મહિલાએ કોર્ટમાં પોતાનું વસિયતનામું રજૂ કર્યું છે. મહિલા રાહુલ ગાંધીના વિચારોથી પ્રભાવિત હોવાનું કહેવાય છે. પોતાના નિર્ણય અંગે તેમણે જણાવ્યું હતું કે, દેશને રાહુલ ગાંધીની જરૂર છે.